Lok Sabha Election 2024 LIVE Updates: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન, PM મોદીએ વિક્રમી મતદાન કરવા કરી અપીલ

Lok Sabha Election 2024 LIVE Updates: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન, PM મોદીએ વિક્રમી મતદાન કરવા કરી અપીલ

Lok Sabha Election 2024 LIVE Updates: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન, PM મોદીએ વિક્રમી મતદાન કરવા કરી અપીલ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં કેરળની વાયનાડ લોકસભા સીટ પણ સામેલ છે, જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28 બેઠકોમાંથી 14, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આઠ-આઠ બેઠકો, મધ્યપ્રદેશની છ બેઠકો, આસામ અને બિહાર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ બેઠકો પર મતદાન થશે. પહેલા બીજા તબક્કામાં 89 બેઠક પર મતદાન થવાનું હતુ. જો કે મધ્ય પ્રદેશના બૈતુલ બેઠક પર બસપા ઉમેદવારનું નિધન થવાથી હવે આ બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.

મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં ત્રણ-ત્રણ અને એક-એક બેઠક પર ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં તામિલનાડુ (39), ઉત્તરાખંડ (પાંચ), અરુણાચલ પ્રદેશ (બે), મેઘાલય (બે), આંદામાન અને નિકોબાર ટાપુઓ (એક), મિઝોરમ (એક), નાગાલેન્ડ (એક), પુડુચેરી (એક), સિક્કિમ (એક) અને લક્ષદ્વીપ (એક)માં ચૂંટણી યોજાઈ ચુકી છે.

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *