Lok Sabha Election 2024 LIVE Updates : લોકસભાની ચૂંટણી માટે આજે ચોથા તબક્કાનું મતદાન,10 રાજ્યની 96 બેઠકો પર મતદાન

Lok Sabha Election 2024 LIVE Updates : લોકસભાની ચૂંટણી માટે આજે ચોથા તબક્કાનું મતદાન,10 રાજ્યની 96 બેઠકો પર મતદાન

Lok Sabha Election 2024 LIVE Updates : લોકસભાની ચૂંટણી માટે આજે ચોથા તબક્કાનું મતદાન,10 રાજ્યની 96 બેઠકો પર મતદાન

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કામાં 8.73 કરોડ મહિલાઓ સહિત 17.70 કરોડથી વધુ મતદારો મતદાન કરવા પાત્ર છે. મતદાન માટે 1.92 લાખ મતદાન મથકો પર 19 લાખથી વધુ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે તેલંગાણાની તમામ 17 લોકસભા બેઠકો, આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો, ઉત્તર પ્રદેશની 13 બેઠકો, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ અને કાશ્મીરમાં એક બેઠક પર મતદાન થશે. આ તબક્કામાં આંધ્રપ્રદેશની 175 વિધાનસભા સીટો અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર પણ મતદાન થશે.

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *