Lok Sabha Election 2024 LIVE Updates:  ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે પ્રથમ વાર કર્યુ મતદાન

Lok Sabha Election 2024 LIVE Updates: ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે પ્રથમ વાર કર્યુ મતદાન

Lok Sabha Election 2024 LIVE Updates:  ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે પ્રથમ વાર કર્યુ મતદાન

આજે લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યુ છે. રાજ્યવાર બેઠકોની વાત કરીએ તો, બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થઇ રહ્યુ છે. તમામ તબક્કાના રિઝલ્ટ 4 જૂને એકસાથે આવશે. આ તબક્કામાં બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠીમાં પણ મતદાન થશે. જ્યાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલીથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ચૂંટણી ભાવિનો પણ નિર્ણય કરવામાં આવશે.

આ રાઉન્ડમાં 4.26 કરોડ મહિલાઓ અને 5,409 ત્રીજા લિંગના મતદારો સહિત 8.95 કરોડથી વધુ લોકો મતદાન કરવા પાત્ર છે અને 94,732 મતદાન મથકો પર 9.47 લાખ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થશે તેમાંથી 40થી વધુ બેઠકો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે હતી.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *