IPL 2024 : કેપ્ટન બન્યા બાદ પહેલી વખત હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મળ્યા, આવું હતુ રિએક્શન જુઓ વીડિયો

IPL 2024 : કેપ્ટન બન્યા બાદ પહેલી વખત હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મળ્યા, આવું હતુ રિએક્શન જુઓ વીડિયો

IPL 2024 : કેપ્ટન બન્યા બાદ પહેલી વખત હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મળ્યા, આવું હતુ રિએક્શન જુઓ વીડિયો

આઈપીએલ 2024 શરુ થયા પહેલા જ 3 મહિના ધમાલ મચી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને દુર કરી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ પર ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે સંબંધો ખરાબ થયાની પણ વાત થઈ રહી છે. આવી અટકળો અને દાવાઓ શાંત કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે બંન્ને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને લઈ ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે.

 

 

હાર્દિકે રોહિત શર્માને ગળે લગાવ્યો

નવી સીઝનની તૈયારીમાં લાગેલી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બુધવાર 20 માર્ચના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટીમની ટ્રેનિંગ જોવા મળી રહી છે. જેમાં તમામ ખેલાડીઓ એક સાથે હડલમાં ઉભા છે. નવા કેપ્ટન હાર્દિક પંડ્યા અને જુના કેપ્ટન રોહિત શર્મા આનો ભાગ હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, હાર્દિકને રોહિતને જોયો અને તેને ગળે પણ મળ્યો હતો. હવે રોહિત પહેલા હાથ મેળવવા માંગતો હતો પરંતુ હાર્દિકે તેને ગળે લગાવી લીધો હતો.

 

 

 

રોહિત શર્માના ચાહકો ગુસ્સે થયા

 

 

 

હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી થઈ અને તેને નવો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ રોહિત શર્મા પહેલી વખત સાથે જોવા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે વીડિયો પોસ્ટ કરતા ફરી એક વખત રોહિત શર્માના ચાહકો ગુસ્સે થયા છે. પરંતુ આની અસર ઉલટી પડી છે. કારણ કે, રોહતિ સશર્માના ચાહકો ખુશ નથી. આ વીડિયો ને લઈ મુંબઈ અને રોહિતના ચાહકો અનેક કોમેન્ટ પણ કરી રહ્યા છે.

રોહિત શર્મા પર સવાલ થયા તો હાર્દિક પંડ્યા શું બોલ્યો જાણો

હાર્દિક પંડ્યાને રોહિત શર્મા સાથે જોડાયેલા સવાલોનો પણ સામનો કરવો પડ્યો છએ.સોમવારના રોજ કેપ્ટન બન્યા બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને રોહિત અને તેના વિશે પ્રશ્નો પણ પુછવામાં આવ્યા હતા. હાર્દિકે કહ્યું કે, તે કેપ્ટનશીપ દરમિયાન રોહિત શર્માની સંપુર્ણ મદદ લેશે.

આ પણ વાંચો : IPLમાં આટલા પૈસા ક્યાંથી આવે છે, જાણો ટીમ માલિકોની કમાણી અને BCCIના બિઝનેસ મોડલનું આખું ગણિત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Related post

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે ! માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા પોતાને જ મારી સાંકળ, VIDEO વાયરલ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે ! માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા…

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં વિવિધ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હતો, જેમાં અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.…
Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, Video માં સાંભળો શું કહ્યુ નિર્મલા સિતારમણે

Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર,…

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી…
જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં

જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર…

રાજકારણમાં કોઈપણ વાત હળવાશથી કહેવાતી નથી. નેતાઓના મોઢે સામાન્ય લાગતી નાની વાત કેટલી મોટી થઈ જાય તેનું ઉદાહરણ રાજ્યમાં જોવા મળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *