IPL 2024  : અમદાવાદમાં મેચ પહેલા વિજય માલ્યાએ RCB માટે કરી ભવિષ્ય વાણી

IPL 2024 : અમદાવાદમાં મેચ પહેલા વિજય માલ્યાએ RCB માટે કરી ભવિષ્ય વાણી

IPL 2024  : અમદાવાદમાં મેચ પહેલા વિજય માલ્યાએ RCB માટે કરી ભવિષ્ય વાણી

ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ એલિમિનેટર મેચ પહેલા એક પોસ્ટ શેર કરી છે. જેને લઈ તેની ચર્ચા થઈ રહી છે. વિજય માલ્યાએ પોસ્ટ શેર કરી વિરાટ કોહલીના વખાણ કર્યા છે અને લખ્યું મે સૌથી પહેલા વિરાટ કોહલી પર દાવ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ સીઝન આઈપીએલ 2024માં વિરાટ કોહલી સૌથી વધુ રનબનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલીના દમ પર આરસીબીની ટીમે પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. હવે એલિમિનેટર મેચમાં આરસીબીની ટીમની મેચ આજે રાજસ્થાન સાથે છે.

 

આઈપીએલ ટ્રોફી ઉઠાવવાની આ સુવર્ણ તક

ત્યારે વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું જ્યારે મે આરસીબીની ફ્રેન્ચાઈઝી પર દાવ લગાવ્યો હતો. ત્યારે મે વિરાટ કોહલી પર યોગ્ય દાવ લગાવ્યો હતો. મારી આંતરઆત્માએ કહ્યું કે, આનાથી સારો કોઈ વિકલ્પ પસંદ કરી શકતો નથી.

મારી અંતરઆત્મા મને કહી રહી છે કે, આ વખતે આઈપીએલ ટ્રોફી ઉઠાવવાની આ સુવર્ણ તક છે. આવી સ્થિતિમાં બેસ્ટ ઓફ લક આરસીબીની ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે જેના પર ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

 

આઈપીએલમાં હજુ સુધી સફળતા મળી નથી

તમને જણાવી દઈએ કે, સતત 6 મેચમાં જીત મેળવી આ પહેલા હારનો સામનો કર્યો. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 202માં શાનદાર વાપસી કરી પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. આ વખતે વિરાટની ટીમનું પ્રદર્શન તેમજ પ્લેઓફમાં પહોંચવાની મહેનતના વખાણ કરી રહ્યા છે. આરસીબીની ટીમને આઈપીએલમાં હજુ સુધી સફળતા મળી નથી.

આ પણ વાંચો : IPL 2024માં આજે અમદાવાદમાં વધુ એક એલિમિનેટર મેચ, એક ટીમ OUT થશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની ધરપકડ… પકડાયેલા ઉમેદવારોએ NEETમાં કેટલા માર્ક્સ મેળવ્યા?

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની…

NEET UG 2024 : ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર…
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ…

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT…
વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી…

વલસાડ : વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *