Cancelled Train List: વડોદરા-ગેરતપુર સેક્શનના કામગીરીને લઈ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો કરાઇ રદ

Cancelled Train List: વડોદરા-ગેરતપુર સેક્શનના કામગીરીને લઈ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો કરાઇ રદ

Cancelled Train List: વડોદરા-ગેરતપુર સેક્શનના કામગીરીને લઈ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો કરાઇ રદ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી સહિતના સ્ટેશનો વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કામકાજને લઈ અમદાવાદ મંડળથી થઈને ચાલનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો આ રીતે છે :-

31 જાન્યુઆરી 2024 ના રોજ રદ ટ્રેનો

  • ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ

01 ફેબ્રુઆરી 2024 ના રોજ રદ ટ્રેનો

  • ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ

31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024 ના રોજ આંશિક રૂપે રદ થનારી ટ્રેનો

  • ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.

રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનો

  1. 29 જાન્યુઆરી 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  2. 30 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  3. 31 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ 10 મિનિટ રેગ્યુલેટ થશે.
  4. 31 જાન્યુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  5. 31 જાન્યુઆરી 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નં. 12477 જામનગર-શ્રી વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  6. 31 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે.
  7. 31 જાન્યુઆરી 2024 ના રોજ વારાણસીથી ચાલનારી ટ્રેન નં. 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 03 કલાક રેગ્યુલેટ થશે.
  8. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ ગાંધીનગરથી ચાલનારી ટ્રેન નં. 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વન્દે ભારત એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  9. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે.
  10. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે.
  11. 02 અને 3 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  12. 04 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 02 કલાક રેગ્યુલેટ થશે.
  13. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના વિશે વિગતવાર જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ઉપર જઈને નિરીક્ષણ કરી શકશે.

Related post

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું અપમાન કરાવવા, એક રાતનું ભાડું છે 20 હજાર રૂપિયા

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું…

લોકો ઘણીવાર શાંતિની શોધમાં હોટલોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જઈને લોકો…
શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી રીતે તીખાશ કરશો ઓછી

શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી…

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન…
અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ

અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2…

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *