Breaking News : અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાનો 13માં માળેથી પડતું મુકીને આપઘાત, જુઓ વીડિયો

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાનો 13માં માળેથી પડતું મુકીને આપઘાત, જુઓ વીડિયો

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાનો 13માં માળેથી પડતું મુકીને આપઘાત, જુઓ વીડિયો

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આપઘાતનો બનાવ બન્યો છે.ત્યારે વસ્ત્રાપુર સરકારી વસાહતમાં બહારથી મહિલા આવીને 13 માળે પડતું મૂક્યુ હતુ. મહિલા બહારથી ફ્લેટમાં આવી આપઘાત કર્યો હતો. જો કે આપઘાતનું કારણ અકબંધ છે. તેમજ ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરુ કરી છે.

 

રાજ્યમાં આ અગાઉ બની હતી આપઘાતની ઘટના

બીજી તરફ આ અગાઉ અમદાવાદના વેજલપુરમાં કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંકના ત્રાસથી કંટાળીને સંદિપ પરમાર નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાતના એક દિવસ પછી મૃતકના ભાઈ કુલદીપ પરમારે મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકની સેટેલાઇટ બ્રાન્ચના મેનેજર અતુલ શાહ, એજન્ટ ચિંતન શાહ, સબ એજન્ટ હિરેન સોમપુરા અને પવન સોમપુરા તેમજ સુરેશ સહિતના 5 લોકો વિરુદ્ધ દૂષપેરણાની ફરિયાદ નોંધાવી હતી.

ખેડામાં બની હતી અન્ય એક આપઘાતની ઘટના

આ અગાઉ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક આધેડના આપઘાતથી ચકચાર મચ્યો હતો.  આક્ષેપ હતો કે સામાજિક બહિષ્કારથી કંટાળીને આધેડે આપઘાત કર્યો હતો. મૃતકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યુ હતુ કે સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ 14 લોકોએ તેમને મરવા મજબૂર કર્યા હતા.

સામાજિક બહિષ્કારના કારણની વાત કરીએ તો કૌટુંબિક રીતે ભાઈ-બહેન થતા યુવક-યુવતીના લગ્નથી તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હતો. પોલીસે મૃતક કનુ પરમારનો મોબાઇલ કબજે કર્યો હતો તેમજ ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ શરૂ કરી હતી. સુસાઈડ નોટના આધારે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *