Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર ધમાકેદાર એટિટ્યુડ શાયરી શેર કરો

Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર ધમાકેદાર એટિટ્યુડ શાયરી શેર કરો

Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર ધમાકેદાર એટિટ્યુડ શાયરી શેર કરો

ઘણા લોકોને અલગ અલગ પ્રકારની લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાં ઘણા લોકોને વાર્તાઓ, નવલકથા તેમજ અલગ અલગ પ્રકારની શાયરીઓ વાંચવાનો શોખીન હોય છે. ત્યારે આજે અમે માનવીય વલણને જોડતી શાયરી લઈને આવ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે દરેક માણસમાં બે પ્રકારના વલણ હોય છે.જેમાં નકારાત્મક અને હકારાત્મક પ્રકારના એટિટ્યુડ જોવા મળે છે. આ ઉપરાંત આ તમારી સકારાત્મક વિચારસરણી ધરાવતી શાયરી તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તો આજે અમે તમારા માટે આ ખાસ એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં વાંચો.

એટિટ્યુડ શાયરી

  1. Attitude તો મેરે પાસ ભી હૈ, લેકિન ઈતના ફોકટ કા નહી હૈ, જો બાત બાત પર Attitude દિખાઉં
  2. ઈતની આસાની સે ના હારુંગા યે જિંદગી અભી તો મૈંને ખેલના શરુ કિયા અભી અસલી ખેલ બાકી હૈ
  3. મેરી નર્મી કો મેરી કમજોરી મત સમઝના, મૈ સર ઝુકાકર ચલતા હૂં તો સિર્ફ ખુદા કે ડર સે
  4. એટિટ્યૂડ ઉતના હી દિખાઓ જિતના તુમ્હારી શક્લ પર સૂટ કરે
  5. અપને સંઘર્ષ કો અપના જુનૂન બના લો, જબ તક વો તુમ્હારી કહાની ના લિખ દે
  6. બંદા ખુદ કી નજર મેં સહી હોના ચાહિએ, દુનિયા તો ભગવાન સે ભી દુખી હૈ
  7. મુઝે ચાહને વાલો કી તાદાદ બઢતી જા રહી હૈ, નફરત કરને વાલો અપની દુઆઓ મેં અસર લાઓ
  8. Smart હોના અચ્છી બાત હૈ, લેકિન દૂસરોં કો બેવકૂફ સમજના સબસે બડી મૂર્ખતા હૈ
  9. બહુત નજદીક સે દેખા હૈ દુનિયા કો તભી તો દૂર બૈઠા હૂં સભી સે
  10. ચલો આજ ફિર મુસ્કુરાયા જાએ બિના માચિસ કે લોગો કો જલાયા જાએ

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *