ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ

ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ

બનાસકાંઠામાંથી ATM બદલીને છેતરપિંડી આચરનારો ભેજાબાજ ઝડપાયો છે. વડગામ પોલીસે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ATMમાં મદદ કરવાના બહાને કાર્ડને બદલી દેતો હતો અને તે કાર્ડ દ્વારા પૈસા ઉપાડી લેતો હતો. વડગામ પોલીસે આ અંગે આવી જ ઘટના બેંક ઓફ બરોડાના ATMમાં બનવાને લઈ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન રાજુ ઉર્ફે મહંમદ સોહિલ નામના શખ્શને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે આ દરમિયાન તપાસ હાથ ધરી હતી અને એ તપાસમાં એક કારના નંબર આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી રાજુ પાસેથી જુદી જુદી બેંકના 209 જેટલા ATM કાર્ડ મળી આવ્યા હતા. તેણે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, તાપી સહિતના જિલ્લાઓમાં છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાનું સામે સામે આવ્યું છે. લગભગ 27 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *