21 મેના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, ભાજપ-RSS સહિત હિંદુ નેતાઓની હત્યાનો હતો પ્લાન

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ભાજપ-RSS સહિત હિંદુ નેતાઓની હત્યાનો પ્લાન હતો…તો યહુદિઓના પ્રમુખ સ્થાનો પર હુમલાનું ટાસ્ક સોંપાયું હતું. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. હજુ 3 દિવસ ગરમીથી રાહત નહીં મળે. રાત્રે પણ ભારે ગરમી પડશે.  સોના-ચાંદીના ભાવ ફરી એકવાર રેકોર્ડ સપાટીએ પહોંચ્યા છે. પહેલીવાર સોનાના ભાવ 74 હજારને પાર થયો છે. ચાંદીના ભાવ 92 હજાર પ્રતિકિલોગ્રામથી વધુ છે

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *