16 મેનું પંચાંગ : આજે વૈશાખ સુદ નોમ અને ગુરુવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

16 મેનું પંચાંગ : આજે વૈશાખ સુદ નોમ અને ગુરુવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

16 મેનું પંચાંગ : આજે વૈશાખ સુદ નોમ અને ગુરુવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 16 મે 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080ના વૈશાખ સુદ આઠમ 6.22 AM સુધી બાદમાં નોમ

વાર:- ગુરુવાર

યોગ:- ધ્રુવ 08:23 AM સુધી વ્યાઘાત

નક્ષત્ર: મઘા 06:14 પી એમ સુધી પૂર્વા ફાલ્ગુની

કરણ:- બવ 06:22 AM બાદમાં બાલવ

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:58 AM

સૂર્યાસ્ત:- 07:14 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ સિંહ છે.

અભિજીત મુહૂર્ત

12:10 P.M થી 01:03 P.M

રાહુ કાળ

આજ રોજ રાહુ કાળ 2:16 P.M થી 03:55 P.M સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

Related post

28 જિંદગી હોમાઈ, ગેમ ઝોનનો થયો નાશ, માલિકની ધરપકડ, રાજકોટ આગની ઘટનામાં અત્યાર સુધી શું થયું, જુઓ ટાઈમ લાઈન

28 જિંદગી હોમાઈ, ગેમ ઝોનનો થયો નાશ, માલિકની ધરપકડ,…

ગુજરાતના રાજકોટનો ફન ઝોન થોડાં જ સમયમાં ડેડ ઝોનમાં ફેરવાઈ ગયો હતો. થોડીવારમાં આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો. લાકડા…
મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે બેરોજગારોને રોજગાર મળશે, કલા અને અભિનય ક્ષેત્રે જોડાયેલા લોકોને નોંધપાત્ર સફળતા મળશે

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *