14 મેના મહત્વના સમાચાર : ગુજરાતમાં 41 તાલુકામાં ખાબક્યો વરસાદ, વીજળી પડવાના કારણે બે લોકોના મોત

14 મેના મહત્વના સમાચાર : ગુજરાતમાં 41 તાલુકામાં ખાબક્યો વરસાદ, વીજળી પડવાના કારણે બે લોકોના મોત

14 મેના મહત્વના સમાચાર : ગુજરાતમાં 41 તાલુકામાં ખાબક્યો વરસાદ, વીજળી પડવાના કારણે બે લોકોના મોત
લોકસભા ચૂંટણી માટે પીએમ મોદી આજે વારાણસીમાં ઉમેદવારી નોંધાવશે. લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કામાં 62.84 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 76 ટકા, તો સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં 36.88 ટકા મતદાન નોંધાયુ છે. બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા સુશીલ કુમાર મોદીનું નિધન થયુ છે. દિલ્હી એઇમ્સમાં તેમની કેન્સરની  સારવાર ચાલી રહી હતી. મુંબઈના ઘાટકોપરમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતાં 8 લોકોના મોત થયા છે.  રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.

Related post

વોક્કાલિગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્નાને હટાવવામાં કોંગ્રેસ સરકારે મદદ કરી: અમિત શાહ

વોક્કાલિગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્નાને હટાવવામાં કોંગ્રેસ સરકારે…

ટીવી 9 નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેણે પ્રજ્વલ રેવન્ના કેસ પર…
જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં સુધી અમે બંધારણમાં ફેરફાર નહીં થવા દઈએઃ અમિત શાહ

જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં…

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે TV9 નેટવર્ક સાથેની એક ખાસ મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી…
23 રૂપિયાના શેરમાં જોરદાર વધારો, 2 મહિનાથી દરરોજ લાગી રહી છે અપર સર્કિટ, ભાવ 2400% વધ્યા

23 રૂપિયાના શેરમાં જોરદાર વધારો, 2 મહિનાથી દરરોજ લાગી…

પેની સ્ટોક રોયલ ઈન્ડિયા કોર્પોરેશને લાંબા ગાળામાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટોક 2474 ટકા વધ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *