11 જૂનના મહત્વના સમાચાર : ચોમાસુ  ગુજરાતથી માત્ર 30થી 40 કિલોમીટર દૂર, 11 જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ

11 જૂનના મહત્વના સમાચાર : ચોમાસુ ગુજરાતથી માત્ર 30થી 40 કિલોમીટર દૂર, 11 જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ

11 જૂનના મહત્વના સમાચાર : ચોમાસુ  ગુજરાતથી માત્ર 30થી 40 કિલોમીટર દૂર, 11 જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ

મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. અમિત શાહ, રાજનાથ, ગડકરી, નિર્મલા, જયશંકરના મંત્રાલય રિપીટ કરવામાં આવ્યા છે. તો જે.પી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યુ છે.  તો મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો યથાવત છે. સી આર પાટીલને જળશક્તિ, તો મનસુખ માંડવિયાને શ્રમ રોજગાર મંત્રાલય અને નિમુબેનને રાજ્યકક્ષાનો હવાલો સોંપાયો છે. તો ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના ધારાસભ્યોની આજે શપથવિધિ લેશે. સવારે 11 કલાકે વિધાનસભા અધ્યક્ષ લેવડાવશે શપથ. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચ્યું. ટુંક સમયમાં તેનું ધમાકેદાર આગમન થશે. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેની આગાહી છે.

Related post

T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને…

હવે T20 વિશ્વકપમાં સુપર-8 નો તબક્કો શરુ થઈ રહ્યો છે. આ પહેલા લીગ તબક્કામાં અનેક ઉતાર ચડાવ અને લો સ્કોલીંગ મેચ…
Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી ગઇ ટ્રેન, જાણો પછી શું થયુ

Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી…

રાજકોટના માલવિયાનગર રેલવે ફાટકમાં પાસે મોટી દુર્ઘટના ટળી છે. 18 જુનના રોજ રાત્રે રેલવે માલવિયાનગર પાસે ટ્રેન આવી ગઈ છતા ફાટક…
મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના મૃત્યુ, અનેક સારવાર હેઠળ

મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના…

વધતા જતા તાપમાનના કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભારતમાં જ હીટવેવના કારણે, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 65ને વટાવી ગયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *