સુશાંત સિંહ રાજપૂતના હમશકલને જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, કહ્યું આને કહેવાય કુદરતનો કરિશ્મા

સુશાંત સિંહ રાજપૂતના હમશકલને જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, કહ્યું આને કહેવાય કુદરતનો કરિશ્મા

સુશાંત સિંહ રાજપૂતના હમશકલને જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, કહ્યું આને કહેવાય કુદરતનો કરિશ્મા

21 જાન્યુઆરી 1986ના રોજ જન્મેલા સુશાંત સિંહ રાજપુતે ટેલિવિઝનથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. તેનો પહેલો શો પવિત્ર રિશ્તા એટલો સુપરહિટ ગયો હતો કે, તેમણે નાના પડદાંથી સીધી મોટા પડદાં પર છલાંગ લગાવી હતી. બોલિવુડમાં પણ તેની ફિલ્મો હિટ ગઈ હતી.

તેમણે ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી, પરંતુ 14 જૂન 2020ના રોજ તેમના મોતથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો. તેમણે પોતાના ઘરે જ ગળેફાંસો ખાય આત્મહત્યા કરી હતી. આ વાતથી ચાહકો આજે પણ દુખી છે.

 

 

આજે અમે તમને એક એવા વ્યક્તિને રુબરુ કરાવીશું જેને જોઈ તમે પણ બેઘડી વિચારમાં પડી જશો કે આ સુશાંત સિંહ રાજપુત છે કે, તેનો હમશકલ.

 

 

View this post on Instagram

 

A post shared by donim_ayaan1513 (@donim.ayaan1513)

 

આ સુશાંત સિંહ રાજપૂતની કાર્બન કોપી

ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે આ યંગ બોય કોપી બોલિવુડ સ્ટાર જેવો લાગી રહ્યો છે. તેની હેર સ્ટાઈલ, સ્માઈલ, આંખ સુશાંત સિંહ રાજપુત જેવી છે.

આ છોકરાનું નામ અયાન છે, જે હંમેશા પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોયે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખોમાં ફોલોઅર્સ છે અને ચાહકો તેને સુશાંત સિંહ રાજપૂતની કાર્બન કોપી કહે છે.

 

 

View this post on Instagram

 

A post shared by donim_ayaan1513 (@donim.ayaan1513)

 

સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપુત જેવો દેખાનાર આ છોકરાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના ફોટો અને વીડિયોને મિનિટોમાં હજારો લાઈક પણ મળી જાય છે. તેની કોમેન્ટ બોક્સમાં પણ લોકો તેને સુશાંત કહીને બોલાવતા હોય છે.

આ પણ વાંચો : આ તારીખે રિલીઝ થશે ‘કલ્કી 2898 એડી’ , ફિલ્મ પાછળ મેકર્સે પાણીની જેમ પૈસા વાપર્યા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની ધરપકડ… પકડાયેલા ઉમેદવારોએ NEETમાં કેટલા માર્ક્સ મેળવ્યા?

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની…

NEET UG 2024 : ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર…
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ…

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT…
વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી…

વલસાડ : વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *