સુરેન્દ્રનગર: TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશને લઈ વિરોધ

સુરેન્દ્રનગર: TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશને લઈ વિરોધ

રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યો છે, જેનો હવે વિરોધ શરૂ થઈ ચુક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે 40 ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે TRB જવાનોએ એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા પરિપત્ર રદ કરી TRB જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સમગ્ર રાજ્યના હજારો ટીઆરબી જવાનોને છુટા કરવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે હવે ટીઆરબી જવાનો દ્વારા તેનો વિરોધ કરી નોકરી ચાલુ રાખવા માગ કરી છે અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: બેફામ ડમ્પર ચાલકે યુવકનો લીધો ભોગ, પોલીસે કરી અટકાયત

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Related post

ભાજપના આ 12 સાંસદના પગારમાં થશે મોટો ઘટાડો, જાણો શું છે કારણ

ભાજપના આ 12 સાંસદના પગારમાં થશે મોટો ઘટાડો, જાણો…

3 રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા પણ તેમાંથી 12 સાંસદ જીત્યા…
boAt કંપનીનો IPO વર્ષ 2025માં આવશે, આઈપીઓ આવ્યા પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે અને ક્યાંથી ખરીદવા

boAt કંપનીનો IPO વર્ષ 2025માં આવશે, આઈપીઓ આવ્યા પહેલા…

ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt ના સહ-સ્થાપક અમન ગુપ્તા જણાવ્યું હતું કે, કંપનીને શેરબજારમાં લિસ્ટિંગ માટે ઉતાવળ કરવી નથી અને IPO…
વિરાટ કોહલીની 100 સેન્ચુરીને કેમ લોજિકલ નથી ગણતો બ્રાયન લારા, જાણો

વિરાટ કોહલીની 100 સેન્ચુરીને કેમ લોજિકલ નથી ગણતો બ્રાયન…

સચિન તેંડુલકરે પોતે કહ્યું હતું કે તેનો 100 સદીનો રેકોર્ડ વિરાટ કોહલી અથવા રોહિત શર્મા તોડી શકે છે. સચિને આ વાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *