સુરત : ડિંડોલીમાં ધોળે દા’ડે  કરપીણ હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યા, જુઓ વીડિયો

સુરત : ડિંડોલીમાં ધોળે દા’ડે  કરપીણ હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યા, જુઓ વીડિયો

સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોળે દા’ડે  થયેલી કરપીણ હત્યાની ઘટનામાં સ્થાનિકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો. કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા મામલામાં સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરતના ડિંડોલીમાં થયેલી હત્યાના મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોએ બ્રિજ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. બે રિક્ષામાં પણ ટોળાએ તોડફોડ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસકર્મીઓએ હત્યાના ગુના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે નારાજ સ્થાનિક લોકોના ટોળાને હટાવી મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો : સુરત : કાયદા નેવે મૂકી તત્કાલીન કલેકટરે સરકારી જમીન ગણોતિયાના નામે ચડાવી દીધી હોવાનો કોંગી નેતા તુષાર ચૌધરીનો આક્ષેપ, જુઓ વીડિયો

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *