સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થતા કાર્યવાહી

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થતા કાર્યવાહી

અંબાજીથી ખંભાત જતી ST બસના ચાલક હોટલ પર સ્ટોપ કરવા માટે થઈને રોંગ સાઈડ હંકારતા મુસાફરો રોષે ભરાયા હતા. મુસાફરોએ વીડિયો બનાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તો વળી મુસાફરો એ માટે લેખિત ફરિયાદ પણ કરી હતી. ST બસ આણંદના ખંભાત ડેપોની હતી.

પ્રાંતિજના સલાલ નજીક એક ખાનગી હોટલમાં બસને ઉભી રાખવાની હતી. જે માટે થઈને બસના ચાલકે લગભગ 15 કિલોમીટર બસને રોંગ સાઈડ હંકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બસ રોંગ સાઈડ હંકારવામાં આવી રહી હોવાના વીડિયો પણ વાયરલ થયા છે. જે બાદ હવે ખંભાત એસટી ડેપો નડીયાદ વિભાગીય નિયામકને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરોને માટે જોખમ અને અગવડતા સર્જાવાને મુદ્દે ખાતાકીય તપાસ માટેની કાર્યવાહી કરવા અહેવાલ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની ધરપકડ… પકડાયેલા ઉમેદવારોએ NEETમાં કેટલા માર્ક્સ મેળવ્યા?

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની…

NEET UG 2024 : ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર…
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ…

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT…
વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી…

વલસાડ : વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *