
શનિ માર્ગી : કર્ક રાશિના જાતકોને માર્ગી શનિ લાવશે કાર્યક્ષેત્રે અવરોધ, માનસિક સમસ્યાઓમાં થશે વધારો
- GujaratOthers
- November 4, 2023
- No Comment
- 7
કર્ક રાશિના જાતકો માટે વક્રિ કાળ વધારે લાભ કારક હતો, જેમાં શનિ સપ્તમ ભાવના સ્વામી થઇને અષ્ટમમાં ગોચર કરતા હોય સપ્તમ અને ભાગ્ય ભાવનું ફળ આપતા હતા, શનિ દેવ માર્ગી થવાથી સંઘર્ષ વધશે,નવા કામમાં માનસિક સમસ્યાઓ અને અવરોધો આવશે. કાર્યક્ષેત્રમાં ઉથલપાથલ થશે. કોઈપણ કામ સાવધાની અને ધ્યાનથી કરો. અન્ય લોકો સાથે ગુપ્ત વાતો શેર ન કરો. માર્ગી શનિ તમને ધાર્યા પરિણામ નહીં આપી શકે