વીડિયો : ભેંસના ટોળાએ સિંહને દિવસમાં દેખાડયા તારા, ઉઠાવી ઉઠાવીને જમીન પર પટક્યો

વીડિયો : ભેંસના ટોળાએ સિંહને દિવસમાં દેખાડયા તારા, ઉઠાવી ઉઠાવીને જમીન પર પટક્યો

વીડિયો : ભેંસના ટોળાએ સિંહને દિવસમાં દેખાડયા તારા, ઉઠાવી ઉઠાવીને જમીન પર પટક્યો

જંગલનો રાજા સિંહ આ દુનિયાનો સૌથી ભયાનક પ્રાણી છે. તેનાથી માત્ર માણસો જ નહીં જંગલના પ્રાણીઓ પર ડરી જાય છે. આપણે જાણીએ છે કે એકતાની શક્તિ સામે કોઈ ટકી શકતું નથી. જો નબળા પાણીઓ એક ટોળામાં હોય તો સૌથી ખતરનાક પ્રાણીને પણ હરાવી શકે છે. આ વાતની સાબિતી આપતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિંહ ભેંસનો શિકાર કરવા માટે આવે છે. સામાન્ય રીતે એવુ બને છે કે સિંહોને જોતા જ ભેંસ ભાગવા લાગે છે. પણ આ વીડિયોમાં જોવા મળે છે ભેંસનું ટોળુ મળીને જંગલના રાજાને દિવસમાં તારા બતાવી દે છે. એક ભેંસ સિંહને શિંગડા વડે ઉપાડીને ફેંકવાનો પ્રયાસ કરે છે. સિંહ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે.

 

આ વાઇલ્ડ લાઇફ વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheBrutalNature નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 11 સેકન્ડના આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 33 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને ત્રણ હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા બધા યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એક સમયે મજબૂત દેખાતી ટીમ ઈન્ડિયા હૈદરાબાદમાં કેમ હારી? કોચે આપ્યો જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *