વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત, આ છે મોટું કારણ

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત, આ છે મોટું કારણ

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત, આ છે મોટું કારણ

રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ વડાપ્રધાન મોદીએ રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ આપી છે. તે સિવાય તેમને બંને દેશની વચ્ચે કૂટનીતિક ભાગીદારી વિશે પણ ચર્ચા કરી. તેમને ભારત-રશિયાના આગળ વધવાના રસ્તાઓ વિશે પણ વાતચીત કરી અને કૂટનીતિની તરફેણમાં ભારતની સ્થિતિનો સતત પુનરોચ્ચાર કર્યો.

વડાપ્રધાન મોદીએ એક્સ પર પુતિનને શુભેચ્છા સંદેશો આપતા લખ્યું ‘રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને રશિયન સંઘના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ શુભેચ્છા આપી. ભારત-રશિયા આગામી વર્ષોમાં વિશેષાધિકાર પ્રાપ્ત રાજકીય ભાગીદારીને વધુ વિસ્તાર આપશે અને સાથે મળીને કામ કરશે. તેના માટે બંને દેશોમાં સહમતિ બની છે.’

રશિયાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ફોન પર કરી વાતચીત

ત્યારે રશિયા-યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર પણ વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને નેતાઓએ સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે આ 5મી વખત છે, જ્યારે પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. થોડા દિવસ પહેલા જ ચૂંટણીના પરિણામ સામે આવ્યા હતા, જેમાં પુતિને ઐતિહાસિક જીત નોંધાવી છે.

Related post

કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પૂરી ન કરી હોય તો પણ ગ્રેચ્યુઈટીનો હકદાર છે, જાણો શું છે નિયમ

કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પૂરી ન કરી હોય…

કર્મચારીને નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી(Gratuity) તરીકે મોટું ફંડ મળે છે. જો કોઈ ખાનગી કર્મચારી કોઈપણ કારણોસર નોકરીમાંથી રાજીનામું આપે તો પણ તેને…
યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ગાંધીનગર-અમદાવાદથી જતી આ ટ્રેનો થઇ ડાયવર્ટ, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ગાંધીનગર-અમદાવાદથી જતી આ ટ્રેનો…

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ…
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક રહી નિષ્ફળ, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર ક્ષત્રિયો મક્કમ, જુઓ Video

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક રહી નિષ્ફળ, રૂપાલાની…

પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના પગલે છેલ્લા 22-23 દિવસથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સતત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *