લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના 50 IAS અધિકારીની કરાઇ બદલી, જુઓ લિસ્ટ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના 50 IAS અધિકારીની કરાઇ બદલી, જુઓ લિસ્ટ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના 50 IAS અધિકારીની કરાઇ બદલી, જુઓ લિસ્ટ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે ચૂંટણી પહેલા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે.

  • એમ કે દવે, જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની, ગાંધીનગર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  • જી.ટી. પંડ્યાની મોરબી કલેકટરની દેવભૂમિ-દ્વારકાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  • બી.એ. શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  • અમિત પ્રકાશ યાદવ નસવારી જિલ્લા કલેકટરની ખેડા-નડિયાદ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  • ડૉ. સૌરભ ઝમસિંહ પારધી, ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરની સુરત કલેકટર તરીકે બદલી કરવામાં આવી.
  • ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે વલસાડ કલેકટરની નવસારી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  • ગાંધીનગરના DDO તરીકે Sk મોદીની બદલી કરવામાં આવી છે.

આ સાથે સમગ્ર ગુજરાતમાં થયેલી બદલીનું લિસ્ટ નીચે આપેલી pdfમાં છે.

ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી,ખેડા, ગીર સોમનાથ, વલસાડ, સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેની બદલી કરાઈ છે. જ્યારે બી એ શાહ જામનગર ખાતે બદલી કરાઇ છે. 

બી એચ શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા-નડિયાદ બદલી કરાઈ છે. ટુરિઝમના એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી. કે એલ બચાણી નવા માહિતી નિયામક બન્યા છે.

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *