રાજકોટ: ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર, દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો, જુઓ વીડિયો

રાજકોટ: ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર, દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો, જુઓ વીડિયો

હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે. ત્યાં દિવાળીના તહેવાર પહેલા જ કપાસિયા તેલના ભાવમાં ભડાકો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 100 રુપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ વધીને 1610 રુપિયાએ પહોંચ્યો છે તો દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી આગામી સમયમાં હજી પણ ભાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ લગભગ 10 દિવસ પહેલા સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. તેમજ ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2750થી 2800 સુધી પહોંચ્યો છે.તેમજ છેલ્લા દોઢ મહિનામાં સીંગતેલના ભાવમાં રૂપિયા 300થી 350 સુધીનો ઘટાડો થયો છે. કારણ કે બજારમાં મગફળીની પુષ્કળ આવક થતા ઓઇલ મિલો ફરીથી ધમધમતી થઇ છે.

 

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *