રાજકોટના એસ્ટ્રોન ચોકના નાળા પાસે યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો, આપઘાત કરનાર યુવતી જૂનાગઢના કેરળા ગામની વતની- Video

રાજકોટના એસ્ટ્રોન ચોકના નાળા પાસે યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો, આપઘાત કરનાર યુવતી જૂનાગઢના કેરળા ગામની વતની- Video

રાજકોટના એસ્ટ્રોન ચોકના નાળા પાસે યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો છે. મૃતક યુવતી જુનાગઢના કેરળા ગામની હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. યુવતી છેલ્લા 4 વર્ષથી રૂમ ભાડે રાખીને રાજકોટમાં રહેતી હતી. નાળા પાસે ગળામાં ફાંસો લગાવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવતીએ આપઘાત કર્યો હોવાનુ હાલ પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યુ છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ એ સત્ય સામે આવશે કે યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે.

યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ તે રહસ્ય હજુ અકબંધ છે. હાલ પોલીસ પણ આ મામલે કંઈ કહેવા તૈયાર નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનુ સાચુ કારણ સામે આવવાની શક્યતા છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

આ પણ વાંચો: રાજકોટમાં આવક અને જાતિના દાખલા માટે સવારથી લાગી લાંબી કત્તારો, કેન્દ્ર પર પાણીની કે બેસવાની વ્યવસ્થા સુદ્ધા નથી – Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ કરાયો, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ

અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ કરાયો, તંત્રએ હાથ ધરી…

અરવલ્લી જિલ્લામાં પણ લાઈસન્સ વિના જ ચાલતી રાઈડ્સ અને ગેમ ઝોનને લઈ તંત્ર હવે એકાએક જાગૃત થયું હોય એમ કાર્યવાહી હાથ…
ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ? જુઓ વીડિયો

ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ?…

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 ના મોત થયા બાદ પણ, તંત્ર દ્વારા કંઈક છુપાવાતુ હોવાનું લોકો કહી રહ્યાં છે.…
Explainer– ચૂંટણી પછી સોનાના ભાવ કેમ વધે છે, શું આ વખતે પણ બનશે રેકોર્ડ?

Explainer– ચૂંટણી પછી સોનાના ભાવ કેમ વધે છે, શું…

વિશ્વમાં જો કોઈ એસેટને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવી હોય તો તે સોનુ છે. સોનાએ રોકાણકારોને ક્યારેય નિરાશ કર્યા નથી. જો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *