રણબીર-તૃપ્તિનો ડાન્સ જોઈ ‘એનિમલ’ના બોલ્ડ સીનની આવી જશે યાદ ! ફિલ્મફેરમાં રોમેન્ટિક અંદાજ, જુઓ વીડિયો

રણબીર-તૃપ્તિનો ડાન્સ જોઈ ‘એનિમલ’ના બોલ્ડ સીનની આવી જશે યાદ ! ફિલ્મફેરમાં રોમેન્ટિક અંદાજ, જુઓ વીડિયો

રણબીર-તૃપ્તિનો ડાન્સ જોઈ ‘એનિમલ’ના બોલ્ડ સીનની આવી જશે યાદ ! ફિલ્મફેરમાં રોમેન્ટિક અંદાજ, જુઓ વીડિયો

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જાદુ જોવા મળ્યો હતો. તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રીની સાથે બંનેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો છે. જો કે તે બાદ બંનેએ જમાલકુડૂ પર સાથે ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આલિયા-રણબીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી સિવાય જે વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે તે છે ‘એનિમલ’ના રણવિજય એટલે કે રણબીર અને ઝોયા એટેલે તૃપ્તિ ડિમરીની જોડીની. આ જોડીએ ફરી એકવાર ધૂમ મચાવી છે. બંનેને એકસાથે જોઈને ચાહકોને માત્ર ભાભી 2 જ યાદ નથી આવી પરંતુ તે રોમેન્ટિક બોલ્ડ સીન પણ યાદ આવ્યા હતા.

રણબીર અને તૃપ્તિનો બોલ્ડ ડાન્સ જુઓ અહીં

આ સ્ટાર્સે ફિલ્મફેર 2024માં તેમના અદ્ભુત પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. ‘એનિમલ’ અભિનેતા રણબીર કપૂરે કોસ્ટાર તૃપ્તિ ડિમરી સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો અને તેના અભિનયથી સ્ટેજ પર આગ લગાવી દીધી. બંનેના આ ડાન્સ પરફોર્મન્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

ખરેખર, રણબીર કપૂરે ફિલ્મફેર એવોર્ડ 2024માં ‘એનિમલ’ના ગીત પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન ‘એનિમલ’ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ તેને સપોર્ટ કર્યો હતો. બંને શાનદાર અંદાજમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બંનેનું પરફોર્મન્સ એકદમ બોલ્ડ અને જબરદસ્ત હતુ, જેની ઝલક જોઈને ચાહકોને ‘એનિમલ’ યાદ આવી ગઈ. ચાહકોને આ એક્ટમાં બંને વચ્ચેનો રોમાન્સ અને જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી. બંનેને ફરી એક સાથે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા. જ્યારે રણબીરે આ પરફોર્મન્સ માટે બ્લેક આઉટફિટ પહેર્યો હતો, જ્યારે તૃપ્તિ ડિમરીએ લાલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. બંનેનું આ એક્ટ એકદમ બોલ્ડ હતું.

ગત વર્ષ આલિયા અને રણબીર માટે લકી રહ્યું હતું

હવે ફિલ્મફેર એવોર્ડ્સ 2024નો રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાય ધ વે, આ પરફોર્મન્સ દરમિયાન રણબીર કપૂરે પણ આલિયા ભટ્ટ સાથે ‘જમલ કુડુ’ પર ડાન્સ કર્યો હતો. બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળ્યા. ફિલ્મફેર એવોર્ડ્સ 2024 આલિયા અને રણબીર બંને માટે ખૂબ જ યાદગાર અને નસીબદાર હતો. રણબીરને ‘એનિમલ’ માટે શ્રેષ્ઠ અભિનેતા પુરૂષનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે આલિયાને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *