
બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી, જુઓ ફોટો
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 6
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે.
સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે.
બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી.
દીક્ષા નિમિત્તેની મહાપૂજા વિધિમાં દીક્ષા લેનારા યુવાનોની સાથે તેમના માતા-પિતા તથા પરિવારજનો પણ જોડાયા હતા.
દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના માતા-પિતાઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.