બનાસકાંઠા વીડિયો : ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો, વીજ બિલ બાકી હોવાથી UGVCLએ વીજ જોડાણનું કનેક્શન કાપ્યું

બનાસકાંઠા વીડિયો : ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો, વીજ બિલ બાકી હોવાથી UGVCLએ વીજ જોડાણનું કનેક્શન કાપ્યું

બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો છે. ધાનેરા નગરપાલિકાએ લાઈટ બીલ ન ભરતા વીજનું કનેકશન કપાયુ હોવાની ઘટના સામે આવી છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજબિલ બાકી છે. જેના પગલે UGVCLએ ધાનેરા નગરપાલિકાનું વીજનું કનેકશન કાપ્યુ છે. તેમજ ચીફ ઓફિસર દ્વારા રકમનો ચેક GEBને આપતા કનેકશન ફરી મળશે.

બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા પર કરોડો રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું હતુ. રાજકોટ મહાનગરપાલિકા પર 1307 કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું હતુ. પાણી ચાર્જ પેટે સરકારી 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું સામે આવ્યું હતુ.સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ 1307 કરોડ પહોંચી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

WITT માં ભારતની સોફ્ટ પાવરની ચર્ચા થશે – TV9 ના MD અને CEO બરુણ દાસ

WITT માં ભારતની સોફ્ટ પાવરની ચર્ચા થશે – TV9…

ભારત શું વિચારે છે આજે વૈશ્વિક સમિટ 2024 શરૂ થઈ ગઈ છે. ટીવી9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે તેમના સ્વાગત…
આ કંપનીનો IPO 27 ફેબ્રુઆરીએ ખુલશે, શેરનો ભાવ 71 અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 125 રૂપિયા

આ કંપનીનો IPO 27 ફેબ્રુઆરીએ ખુલશે, શેરનો ભાવ 71…

આ અઠવાડિયે ઘણી કંપનીના IPO લોન્ચ થશે. તેમાથી એક Purv Flexipack નો IPO 27 ફેબ્રુઆરીએ રોકાણ કરવા માટે ખુલશે. રોકાણકારો 29…
રશિયા-યુક્રેનના શરણાર્થીઓએ બે અઠવાડિયામાં છોડવો પડશે દેશ, આ દેશે આપ્યો આદેશ

રશિયા-યુક્રેનના શરણાર્થીઓએ બે અઠવાડિયામાં છોડવો પડશે દેશ, આ દેશે…

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આટલો લાંબો સમય થઈ ગયો છે કે બંને દેશો યુદ્ધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *