બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં ગરમીનો પારો ઉંચો ચડ્યો છે. એક તરફ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો વર્તમાન સપ્તાહ દરમિયાન જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે ગરમીનો પારો પણ ઉંચો રહેવાને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. શુક્રવારે કાળઝાળ ગરમીનો અહેસાસ થતા લોકો પરેશાન જોવા મળ્યા હતા. આકરી ગરમીને લઈ લોકો ઠંડા પીણાંનો સહારો લેતા જોવા મળ્યા હતા.

પાલનપુરમાં શુક્રવારે 41 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. કાળઝાળ ગરમીને લોકો પરેશાન થવા લાગ્યા હતા. એક તરફ સપ્તાહ દરમિયાન બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઉકળાટ વચ્ચે ગરમી વર્તાવાને લઈ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *