પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આ એકટ્રેસનો બાલ્ડ લુક થયો વાયરલ, લોકોએ લીધી નિશાના પર

પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આ એકટ્રેસનો બાલ્ડ લુક થયો વાયરલ, લોકોએ લીધી નિશાના પર

પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આ એકટ્રેસનો બાલ્ડ લુક થયો વાયરલ, લોકોએ લીધી નિશાના પર

ગ્લેમર વર્લ્ડની અભિનેત્રીઓ હંમેશા કોઈને કોઈ કારણોસર ફેન્સમાં ચર્ચાનો વિષય બને છે. કેટલીક અભિનેત્રીઓ પોતાની એક્ટિંગના કારણે લાઈમલાઈટમાં રહે છે. કેટલીક અભિનેત્રીઓ પોતાના ડાન્સથી ફેન્સને આકર્ષિત કરે છે. જ્યારે કેટલીક અભિનેત્રીઓ આધ્યાત્મિકતામાં માને છે. ફેન્સ પોતાને એક્ટ્રેસને ફોલો કરવાથી રોકી શકતા નથી.

હાલમાં પણ એક અભિનેત્રીની ચર્ચા થઈ રહી છે. પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ટાલ કરાવવા બદલ ફેન્સે અભિનેત્રી પર નિશાન સાધ્યું હતું. હાલમાં અભિનેત્રી ફક્ત તેની ટાલના કારણે સમાચારમાં છે.

ટાલને કારણે એકટ્રેસ છે ચર્ચામાં

આ સમયે જે અભિનેત્રીની ચર્ચા થઈ રહી છે તે અન્ય કોઈ નહીં પરંતુ સાઉથની જાણીતી અભિનેત્રી સુરેખા વાણી છે. સુરેખાએ ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવીને ચાહકોનું મનોરંજન કર્યું હતું. અભિનેત્રી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની વર્તમાન સમયમાં ટાલને કારણે પણ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

(Credit Source : Surekhavani)

ટાલ કરાવ્યા બાદ સુરેખાએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. શરૂઆતમાં અભિનેત્રી તેના બાલ્ડ લુકના કારણે ટ્રોલ થઈ હતી. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે એક્ટ્રેસે ધર્મના કારણે ટાલ કરાવી ભારે પડી ગઈ છે. તો ઘણા લોકોએ એક્ટ્રેસના વખાણ પણ કર્યા છે. હાલમાં દરેક જગ્યાએ માત્ર અભિનેત્રીની જ ચર્ચા છે.

સુરેખાની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે

સુરેખા વાણીની વાત કરીએ તો અભિનેત્રીનો જન્મ 29 એપ્રિલ 1981ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. સુરેખાએ થાલાપતિ વિજય સાથે માસ્ટર આમી મેર્સલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુરેખાની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

સાઉથ સિનેમા જગતમાં સુરેખાનું નામ દરેક જગ્યાએ છે. સુરેખા સોશિયલ મીડિયા પર પણ હંમેશા એક્ટિવ રહે છે. તેનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. સુરેખા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. એક્ટ્રેસની પોસ્ટને ફેન્સ પણ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *