દિવાળી પહેલા વજન ઓછું કરવા માંગો છો? આ ફુડ ખાવાનું શરૂ કરો

દિવાળી પહેલા વજન ઓછું કરવા માંગો છો? આ ફુડ ખાવાનું શરૂ કરો

દિવાળી પહેલા વજન ઓછું કરવા માંગો છો? આ ફુડ ખાવાનું શરૂ કરો

તહેવાર દરમિયાન આપણે સૌ ખુબ સુંદર અને સ્ટાઈલિશ દેખાવવા માંગીએ છીએ. આ વર્ષે 12 નવેમ્બરના રોજ દિવાળીની ઉજવણી થશે. આ પહેલા કેટલાક લોકોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જેમાં કેટલાક એવા લોકો પણ છે જે પોતાના વધતા વજનને લઈ પરેશાન છે. કેટલાક લોકો પોતાના વધેલા વજનને ઝડપી ધટાડવા માટે ક્રૈશ ડાયટનો સહારો લે છે પરંતુ હલ્થ એક્સપર્ટ એ પણ કહે છે કે,ડાયટિંગની સાથે-સાખે જરુરી છે કે, શરીરને જરુરી તમામ પોષક તત્વો મળતા રહે,

ઘણી વખત લોકો બિનઆરોગ્યપ્રદ રીતે વજન ગુમાવતા હોય છે. જે હેલ્થના કારણથી ખુબ હાનિકારક છે. જો તમે દિવાળી પહેલા વજન ઓછો કરવા માંગો છો તો બસ તમારે તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરવા પડશે. અહિ અમે તમને કેટલાક એવા હેલ્ધી ફુડ વિશે જણાવીશું જે તમારું વજન ઓછું કરવામાં મદદગાર સાબિત થશે.

સ્પ્રાઉટ્સ

જો તમે ઝડપથી વજન ધટાડવા માંગો છો તો આજથી જ સ્પ્રાઉટ્સ ખાવાનું શરુ કરી દો, સ્પ્રાઉટ્સમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. જેને ખાવાથી બોર્ડને એનર્જી મળતી રહે છે અને ચરબી પણ વધતી નથી. આ આપણી પાચન શક્તિને પણ મજબુત બનાવે છે. તમે રોજ સવારના નાશ્તામાં ફળગાવેલા કઠોળ ખાય શકો છો.

પનીર

પનીરમાં પ્રોટીન અને ફાઈબરની ભરપુર માત્રામાં જોવા મળે છે. જેને ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે. તમારું પેટ પણ ભરેલું લાગશે. આ બોર્ડમાંથી વધારાની ચરબી નિકાળવામાં મદદ કરે છે.

એપ્પલ સાઈડ વિનેગર

એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે આપણું મેટાબોલિઝમ વધારે છે. આ આપણા શરીરમાં રહેલી વધારાની ચરબીને બર્ન કરવામાં પણ મદદ કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને દરરોજ સવારે ખાલી પેટ પીવો. તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે. આ સિવાય તમે તમારા ડાયટમાં ચિયા સીડ્સ પણ સામેલ કરી શકો છો. વજન ઘટાડવા માટે આ શ્રેષ્ઠ સાબિત થશે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *