ડ્રગ્સ માફિયાઓની પસંદ બન્યો દ્વારકાનો દરિયો ! રુપેણ બંદર નજીકના દરિયાકાંઠેથી 16 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, જુઓ Video

ડ્રગ્સ માફિયાઓની પસંદ બન્યો દ્વારકાનો દરિયો ! રુપેણ બંદર નજીકના દરિયાકાંઠેથી 16 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, જુઓ Video

ગુજરાતના દરિયા કિનારા પરથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક દિવસથી દરિયાકિનારે ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે. આવી જ એક ઘટના ફરી વાર સામે આવી છે. દ્વારકાના દરિયાકાંઠેથી કરોડોનું ચરસ ઝડપાયુ છે.

દ્વારકાના વરવાળા અને રૂપેણ બંદર નજીક દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતના 30થી વધુ બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી છે. એકપછી એક ચરસના પેકેટ મળતા SOGના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

નાવદ્રા બંદરેથી ઝડપાયુ હતુ  120 કરોડનું ડ્રગ્સ

મહત્ત્વનું છે કે આ અગાઉ નાવદ્રા બંદરેથી રૂપિયા 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો હોટસ્પોટ બની ગયો છે ? અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી મળી આવે છે. જો કે હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *