
જાહ્નવી કપૂરે ઓફ શોલ્ડર આઉટફિટમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, ફેન્સે કર્યા વખાણ
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 8
આ તસવીરોમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂર ગોલ્ડન કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાની બોલ્ડનેસથી ફેન્સનું દિલ જીતી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં જાહ્નવી કપૂર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)