ચીપ કાર ડીલ : મારુતિ સિયાઝ કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે ફાયદો

ચીપ કાર ડીલ : મારુતિ સિયાઝ કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે ફાયદો

ચીપ કાર ડીલ : મારુતિ સિયાઝ કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે ફાયદો

મોટાભાગના લોકો માટે પોતાના પરિવાર માટે એક કાર ખરીદવી એ સપનું હોય છે. આજકાલ વધતી જતી મોંધવારીના કારણે કારની કિમતોમાં પણ સતત વધારો નોંધાયો છે. ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગયું છે. તેમ છતાં કાર ખરીદવાનું સપનું પુરું કરવા વ્યક્તિ પોતાની કમાણીનો અમુક ભાગ બચત કરતો હોય છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે મારુતિ સિયાઝ કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે.

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને મારુતિ સિયાઝ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી મારુતિ સિયાઝ કાર ખરીદવાથી તમને રુપિયા 73 હજાર સુધીનો ફાયદો થશે.

મારુતિ સિયાઝના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.46 હજારનો ફાયદો

જો તમે મારુતિ સિયાઝ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મારુતિ સિયાઝ (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ 10.32 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આજ કારની પ્રાઇસ 10.78 લાખ રૂપિયા છે. તેથી જો તમે મારુતિ સિયાઝનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.46 હજારનો ફાયદો થશે.

મારુતિ સિયાઝના બેઝ મોડલની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ

Cheap Car Deal Maruti Ciaz car cheaper in Gujarat than in Maharashtra

Maruti Ciaz

મારુતિ સિયાઝના બેઝ મોડલની મહારાષ્ટ્રના નાસિકમાં ઓન રોડ પ્રાઇસ

આ પણ વાંચો ચીપ બાઈક ડીલ: જાવા પેરાક બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહ્યું છે આટલું સસ્તું

મારુતિ સિયાઝના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ 13.72 લાખ રૂપિયા છે. તો મહારાષ્ટ્રના નાસિકમાં મારુતિ સિયાઝનું ટોપ મોડલ તમને 14.45 લાખ રૂપિયામાં પડશે. તેથી જો તમે મારુતિ સિયાઝનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.73 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *