
ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, ધન રાશિના જાતકોના સુખમાં આવશે હાની, માનસિક તણાવ વધી શકે છે
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 12
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,રાહુ અને કેતુનું આ ગોચર,ધન રાશિના જાતકોને ચતુર્થ અને દશમ ભાવ માંથી પસાર થશે. 30 ઓક્ટોબરે રાહુના રાશિ પરિવર્તનને કારણે ધન રાશિના લોકોને અશુભ પરિણામ મળી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવશે. વેપારમાં નુકસાનના સંકેતો છે. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. કોઈના પર વધારે વિશ્વાસ ન કરો. ઘરમાં ગૃહકલેશની સ્થિતિ બની શકે છે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)