એટિટ્યુડ શાયરી : તમારા લાજવાબ સોશિયલ મીડિયાના મિત્રો સાથે શેર કરો આ શાયરી

એટિટ્યુડ શાયરી : તમારા લાજવાબ સોશિયલ મીડિયાના મિત્રો સાથે શેર કરો આ શાયરી

એટિટ્યુડ શાયરી : તમારા લાજવાબ સોશિયલ મીડિયાના મિત્રો સાથે શેર કરો આ શાયરી

તમે પણ શાયરી વાંચવાના શોખીન છો, તો તમારા માટે અમે ખાસ શાયરી લઈને આવ્યા છે. અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.

શાયરી વાંચો :

  1. મેરી નજરો સે તુમ ઉતર ગઈ હો, મતલબ જાનતી હો મેરે લિએ મર ગઈ હો
  2. ટૂટ કે બિખર જાઉં આસુઓ કો ન બહાઉ, વો દિલ જલા રહી હૈ મૈ સિગરેટ ભી ના જલાઉ
  3. જિંદગી શરાફત સે નહીં ચલતી મેરી જાન, થોડી અકડ ભી જરુરી હૈ
  4. બદલ દિએ વો મોહરે જિનકો લગતા થા, કિ હમારે સિવા ઈસકા કોઈ નહી હૈ
  5. મેરી સબસે બુરી આદત પતા હૈ ક્યા હૈ, મૈં કિસી સે ઈંપ્રેસ નહી હોતા
  6. હમ ભારી તો નહી હૈ જનાબ, પર ફિર ભી હલ્કે મેં મત લેના
  7. તુમ મેરે ખિલાફ જાઓ, ઔર તુમ્હે કોઈ પરેશાની ના હો મજાક હૈ ક્યા
  8. કોઈ મુફ્ત મેં ભી દે મત લેના, દિલ અભી ઔર સસ્તે હોંગે
  9. વક્ત અભી આપકા હૈ તો નાચ લીજીએ, જબ હમારા હોગા તો મુજરા કરવાએગે
  10. જંગલ કે સૂખે પત્તોં જૈસે હૈ હમ, જિસ દિન જલેંગે પૂરા જંગલ જલા દેંગે

Related post

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર ડેપોની લીધી સરપ્રાઇઝ વિઝીટ, સ્વચ્છતા અંગે કરી સમીક્ષા, જુઓ વીડિયો

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર ડેપોની લીધી સરપ્રાઇઝ…

2 ડિસેમ્બરથી એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન પર સ્વચ્છતા માટે વિશેષ…
તમે કમાણી કરવા શેરબજારમાં રોકાણ કરો છો? તો આ છે બેસ્ટ ટ્રેડિંગ એપ્સ

તમે કમાણી કરવા શેરબજારમાં રોકાણ કરો છો? તો આ…

દરેક લોકો તેના આર્થિક ભવિષ્યને લઈને ચિંતિત છે અને સુરક્ષિત ભવિષ્ય માટે જુદી-જુદી જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણ દ્વારા આગામી…
સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હોવ તો ખાલી 4 પોઈન્ટમાં જાણો કાર લેવા જેવી છે કે નહી, જુઓ વીડિયો

સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હોવ તો ખાલી 4…

ઓટોમોબાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું ચલણ કે ટ્રેન્ડ ક્યારેય ધીમો પડ્યો નથી. કારના નવા નવા મોડેલ આવતા રહે છે સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *