
એટિટ્યુડ શાયરી : કોશિશ તુમ બસ યહી કરો, જિતના હો સકે હમસે બચ કર રહો – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 7

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં દમદાર એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર બે પ્રકારના એટિટ્યુડ રહેલા હોય છે. પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માગતો નથી.પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
શાયરી વાંચો :
- જમીન પર ટિક નહી સકતે ઔર બાત આસમાન કી કરતે હૈ
- અપને કદ કા અંદાજા હમે ભી હૈ, લાડલે હમ પરછાઈ દેખ કર ગુરુર નહી કરતે
- બેસક ખેલ તુમ્હારે હોગે લેકિન, અબ ચાલ હમારી હોગી
- કુછ લોગ દિખાવે કી શાન રખતે હૈ, તલવાર કી ઔકાત નહી ઔર ભી માયને રખતે હૈ
- કોશિશ તુમ બસ યહી કરો, જિતના હો સકે હમસે બચ કર રહો
- કિતાબો પે ધૂલ જમ જાને સે, ઈતિહાસ કભી ખત્મ નહી હોતો
- બેશક તૂ સમઝદાર હૈ પર મુઝે, સમઝાને કી જરુરત નહી હૈ
- તૂ ચાલાકી સે કોઈ ચાલ તો ચલ, જિતને કા હુનર મુઝમે આજ ભી હૈ
- હમ તો વો ખિલાડી હૈ જો, અપની કિસ્મત કે સાથ ખેલતે હૈ
- હમ આદમી કી શકલ દેખકર ઉસકી અકલ કા અંદાજા લગા લેતે હૈ
- શાન શૌકાત રુતબા હમારે પૈદા હોતે હી મિલ ગયા થા સાહબ