એક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, બે એસ્કોર્ટ વાહનો અને 10 હજાર કેમેરા, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં ‘રાષ્ટ્રપતિ’ જેવી સુરક્ષા મળી

એક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, બે એસ્કોર્ટ વાહનો અને 10 હજાર કેમેરા, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં ‘રાષ્ટ્રપતિ’ જેવી સુરક્ષા મળી

એક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, બે એસ્કોર્ટ વાહનો અને 10 હજાર કેમેરા, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં ‘રાષ્ટ્રપતિ’ જેવી સુરક્ષા મળી

લગભગ 60 વર્ષ બાદ ડેવિસ કપ માટે ભારતીય ટેનિસ ટીમ પાકિસ્તાન પહોંચી છે. પાકિસ્તાન જેવા અસુરક્ષિત દેશમાં ભારતીય ટેનિસ ટીમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલાડીઓની સુરક્ષા માટે એક બમ નિરોધક ટીમ દરેક સવારે ઈસ્લામાબાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની તપાસ કરશે અને યાત્રા દરમિયાન ભારતીય ટીમમાં બે એસ્કોર્ટ વહાન પર નજર રાખશે.

આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘના મહાસચિવ કર્નલ ગુલ રહમાને જણાવ્યું કે, ભારતીય ટીમ 60 વર્ષ બાદ પાકિસ્તાન આવી છે. એટલે અમે વધારાની સાવધાની રાખી રહ્યા છે. ભારતીય ટીમની ચારેય તરફ સુરક્ષાના પાંચ સ્તર છે. હું યાત્રા દરમિયાન તેમની સાથે રહીશ. ભારતીય ટીમ રવિવારે રાત્રે ઈસ્લામાબાદ પહોંચી હતી. જેમાં પાંચ ખેલાડી, બે ફિઝીયો અને અખિલ ભારતીય ટેનિસ સંઘના 2 અધિકારી સામેલ હતા.

 

યાત્રા દરમિયાન એક એસ્કોર્ટ ગાડી ટીમ સાથે રેહશે. ટીમ વીવીઆઈપી ગેટથી હોટલમાં એન્ટ્રી કરશે. આ એન્ટ્રી માત્ર રાજ્યના પ્રમુખો માટે હોય છે. બોમ્બ નિરોધક ટીમ દરેક સવારે આ સ્થળની તપાસ કરશે, કાર્યક્રમ સ્થળ પર કોઈને પ્રવેશ આપવમાં આવશે નહીં.

પાકિસ્તાનની ટીમ ઈન્ડિયાને કરાવશે ડિનર ?

પાકિસ્તાનના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓમાંથી એક અકીલ ખાને કહ્યું કે, ભારતીય ટીમ જો આવશે તો તેમને શહેરમાં ફરવા લઈ જઈશું. અમે તેમને ડિનર માટે પણ આમંત્રણ આપીશું.

આ પણ વાંચો : ગાબામાં ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડનાર ખેલાડી ઈન્ટરનેશનલ T20 લીગમાંથી થયો બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *