આજનું હવામાન : ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં ભીષણ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના 11 જિલ્લામાં હીટવેવનું અનુમાન લગાવામાં આવ્યુ છે. કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠા વિસ્તારમાં ઉકળાટ અને ભયંકર બફારો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.બીજી તરફ વડોદરામાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી છે.હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જો કે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યાં છે.

આ પણ વાંચો : Video : ભીષણ ગરમી બની જીવલેણ ! ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *