આગામી બે મહિનામાં FMCG સેક્ટરનો આ શેર આપશે તગડું વળતર, અત્યારે ખરીદવાનો છે શાનદાર મોકો
- GujaratOthers
- October 10, 2024
- No Comment
- 3
FMCG સેક્ટરની જાણીતી કંપની ડાબર ઈન્ડિયાના શેર ખરીદવાનો શાનદાર મોકો છે, આ લેખમાં આપણે તેના ચાર્ટ દ્વારા જાણીશું કે શા માટે આ શેર ખરીદવા માટેનો આ બેસ્ટ સમય છે.
આ ડાબરનો ચાર્ટ છે, જે 183 FnO કંપનીઓનો એક ભાગ છે અને FMCG ઇન્ડેક્સ અને Nifty50નો પણ એક ભાગ છે. FMCG ઈન્ડેક્સની સાથે ડાબરનો શેર પણ તેના તળિયે પહોંચી ગયો છે. તેનો ભાવ આજે જે સ્તરે પહોંચ્યો છે તે અગાઉ 26 ઓક્ટોબર 2023ના રોજ એટલે કે એક વર્ષ પહેલા આ સ્તરે પહોંચ્યો હતો.
છેલ્લા એક સપ્તાહમાં તેમાં એટલું કરેક્શન થયું છે કે હવે વધુ કરેક્શનની શક્યતા નહિવત છે. એટલે કે અહીંથી તેનો ભાવ ઉપર જ જશે, નીચે જવાની શક્યતા નથી.
તેની તમામ DEMA લાઈન [10, 20,50,100,200] વટાવીને નીચે ગયો છે અને આજથી તેનો ભાવ થોડો વધતો જોવા મળી રહ્યો છે.
Top પછી તે Bottom લગાવી ચૂક્યો છે અને હવે વર્તમાન પરિસ્થિતિ કોન્સોલિડેશન ફેઝ છે, એટલે કે હવે Top તરફ પાછી રેલી શરૂ થવાની છે.
આ સ્ટોક આગામી બે મહિનામાં લગભગ 10 ટકા વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. જો ડિસેમ્બર 2024નો Future લેવામાં આવે તો, તે ખર્ચના લગભગ 50 ટકા જેટલું વળતર આપી શકે છે એટલે કે લગભગ 50 પોઈન્ટ્સનો ફાયદો થશે. જો કે, ઓક્ટોબર અને નવેમ્બરના બિલકુલ ના લેવા જોઈએ, નહીં તો તમે અટવાઈ શકો છો.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.